You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાવાઝોડું ક્યાં અને કેવી રીતે બને છે, તે કયા-કયા નામે ઓળખાય છે?
વાવાઝોડું ક્યાં અને કેવી રીતે બને છે, તે કયા-કયા નામે ઓળખાય છે?
વાવાઝોડું ગુજરાતને ખૂબ જ અસર કરે છે. પણ શું તમે જાણો છો કે કેવી રીતે બને છે અને તે બનવા માટે સમુદ્રની સપાટીનું તાપમાન કેટલું હોવું જોઈએ, સાથે જ કયું બળ તેના માટે કામ કરે છે? જુઓ વીડિયો
રજૂઆત : કલ્પના શાહ
ઍડિટ : દિતી વાજપેયી
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન