Gold : સોનાના દાગીના શું ખરેખર 24 કૅરેટના છે તે કેવી રીતે ખબર પડે?
Gold : સોનાના દાગીના શું ખરેખર 24 કૅરેટના છે તે કેવી રીતે ખબર પડે?
આજકાલ સોનાનો ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે.
માર્કેટના નિષ્ણાતો સોનું ખરીદવું, વેચવું કે હોલ્ડ કરવું એ અંગે જુદી જુદી સલાહો પણ આપી રહ્યા છે.
ત્યારે એ પણ વાત ચર્ચાઈ રહી છે કે સોનાની શુદ્ધતા કેવી રીતે ચકાસી શકાય.
શું ઘરે જ આવું કરી શકાય? કે સોનાની શુદ્ધતાની પરખ કરવા માટે સોની પાસે જ જવું પડે?
આ શુદ્ધતાનું પ્રમાણપત્ર કોણ આપે?
મેળવો આ બધા પ્રશ્નોના જવાબ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



