અરબી સમુદ્રમાં સિસ્ટમ બની મજબૂત, ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે?

અરબી સમુદ્રમાં સિસ્ટમ બની મજબૂત, ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે?

હવામાન વિભાગે જાહેર કરેલ તસવીરો મુજબ એક સાથે બે સિસ્ટમો ભારત તરફ આવી રહી છે.

એક સિસ્ટમ અરબી સમુદ્રથી ભારત તરફ આગળ વધી રહી છે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત તરફ આવી રહ્યું છે.

આ બન્ને સિસ્ટમની અસરોને કારણે રાજ્સ્થાન, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.

શુંં ગુજરાતમાં પણ ફરી પાછો વાતાવરણમાં પલટો આવવાનો છે?

ઠંડી વચ્ચે ફરી વરસાદ પડવાની શકયતા છે? તે પાછળના શું કારણો છે? જુઓ આ વીડિયોમાં