અમદાવાદમાં અયોધ્યા રામમંદિરનો વિશાળકાય ધ્વજદંડ થઈ રહ્યો છે તૈયાર, શું છે ખાસિયત?

વીડિયો કૅપ્શન, Ahmedabad માં અયોધ્યા રામમંદિરનો વિશાળકાય ધ્વજદંડ થઈ રહ્યો છે તૈયાર, શું છે ખાસિયત?
અમદાવાદમાં અયોધ્યા રામમંદિરનો વિશાળકાય ધ્વજદંડ થઈ રહ્યો છે તૈયાર, શું છે ખાસિયત?

અમદાવાદની આ કંપનીમાં અયોધ્યા રામ મંદિરનો ધ્વજદંડ, દરવાજાના કેટલાક ભાગ, કડા જેવી વસ્તુઓ અને લાકડાના વિવિધ નકશીકામમાં પૂરાતું બ્રાસનું કામકાજ અંહી તૈયાર કરવામાં આવી રહ્યું છે.

કેવી રીતે બનાવાઈ રહ્યો છે આ ધ્વજદંડ અને શું છે બનાવવાની ખાસ વાત જાણો આ વીડિયોમાં.

અયોધ્યા

ઇમેજ સ્રોત, ANI