સુરત : ધનતેરસે સોનાની ખરીદી માટે પહોંચેલી મહિલાઓએ વધેલા ભાવ અંગે શું કહ્યું?
સુરત : ધનતેરસે સોનાની ખરીદી માટે પહોંચેલી મહિલાઓએ વધેલા ભાવ અંગે શું કહ્યું?
સુરતમાં સોનાનાં ઘરેણાંની ખરીદી માટે મહિલાઓનો ઉત્સાહ જોવા મળ્યો.
ધનતેરસના દિવસે શહેરમાં અલગ-અલગ જ્વેલર્સને ત્યાં સોનાનાં ઘરેણાં ખરીદવા માટે મહિલાઓની ઘણી ભીડ જોવા મળી.
જ્વેલર્સને ત્યાં ઘરેણાંની ખરીદ કરી રહેલાં મહિલાઓ સાથે વાતચીત કરી અમે જાણવાનો પ્રયાસ કર્યો કે સોનાના ઊંચા ભાવને કારણે સોનું ખરીદવાના તેમના ઉત્સાહમાં ઘટાડો થયો છે કે કેમ?
મહિલાઓએ શું કહ્યું? જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



