You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહાકુંભ : રિક્ષામાં ચાર હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને કુંભમેળામાં કેવી રીતે પહોંચ્યા?
મહાકુંભ : રિક્ષામાં ચાર હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને કુંભમેળામાં કેવી રીતે પહોંચ્યા?
તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં કહેવાયું હતું કે આંધ્ર પ્રદેશના 4 યુવકો CNG ઑટો રિક્ષા લઈને ચિત્તુરથી પ્રયાગરાજ મહાકુંભમાં ગયા હતા. કેવી રીતે તેમને આ વિચાર આવ્યો અને કેટલા સમયમાં તેઓ કુંભ મેળામાં પહોંચ્યા, જાણો આ વીડિયોમાં.
રિપૉર્ટર: તુલસીપ્રસાદ રેડ્ડી
કૅમેરા: ઇસ્માઇલ શેખ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન