લગ્નના વીડિયોના કારણે આ કપલ કેવી રીતે વાઇરલ થઈ ગયું, શું છે તેમની કહાણી?
લગ્નના વીડિયોના કારણે આ કપલ કેવી રીતે વાઇરલ થઈ ગયું, શું છે તેમની કહાણી?
"11 વર્ષના પ્રેમને નહીં, પરંતુ લોકોએ અમારા રંગને જોયો..."
આ કહાણી ઋષભ રાજપૂત અને સોનાલીની છે. જેમનાં થોડા દિવસ પહેલાં જ લગ્ન થયાં હતાં.
સોનાલી હંમેશાં ઇચ્છતાં હતાં કે તેમનાં લગ્ન આખું ગામ જુએ પણ કંઈક એવું થયું જેના કારણે તેમનાં લગ્ન સોશિયલ મીડિયા પર પણ ટ્રૅન્ડ થવાં લાગ્યાં.
23 નવેમ્બરે તેમનો રેકૉર્ડ કરવામાં આવેલો એક વીડિયો સમગ્ર દેશમાં ટ્રૅન્ડ થવા લાગ્યો અને અનેક મીમ પેજનું પણ કન્ટેન્ટ બન્યો.
બંનેની ત્વચાના રંગને લઈને અનેક લોકોએ તેમને ટ્રૉલ પણ કર્યાં.
આખી કહાણી શું છે એ જુઓ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Rishabh and Sonali's family
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



