અમદાવાદનો ભૂકંપ : બે દિવસ બાદ જીવતા મળેલા પરિવારની હદયદ્વાવક કહાણી

અમદાવાદનો ભૂકંપ : બે દિવસ બાદ જીવતા મળેલા પરિવારની હદયદ્વાવક કહાણી

26 જાન્યુઆરી 2001ના ગોઝારા દિવસે ગુજરાતમાં ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.

આ તબાહીના સૌથી મોટા પીડિતો પૈકી એક હતો અમદાવાદનો પટેલ પરિવાર.

આ પરિવારના ચાર સભ્યો અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા 'સંગેમરમર' નામના ઍપાર્ટમેન્ટના કાટમાળમાં સતત 36 કલાક સુધી ફસાયેલા રહ્યા હતા.

આ ઍપાર્ટમેન્ટ ભૂકંપ બાદ ધરાશાયી થઈ ગયું હતું.

જોકે, સદનસીબે પરિવારના સભ્યો જીવિત બહાર આવ્યા હતા.

આ પરિવારની એ 36 કલાક યાદ કરીને આજે પણ કંપારી છૂટી જાય છે.

જુઓ, તેમની હૃદયદ્રાવક કહાણી. બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.