રસ્તા પર વેરાયેલા ધાતુના ટુકડાને લોકો ચાંદી સમજી બેઠા પછી કેવી લૂંટ ચલાવી?

રસ્તા પર વેરાયેલા ધાતુના ટુકડાને લોકો ચાંદી સમજી બેઠા પછી કેવી લૂંટ ચલાવી?

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે જેમાં કેટલાક લોકો ગાડીઓ રોકીને રસ્તા પરથી ચાંદીના ટુકડા વીણતા હોય તેવું જોવા મળ્યું હતું.

લોકો રસ્તા પરથી કિંમતી ધાતુના ટુકડા એકઠા કરતા હતા ત્યારે પોલીસ પણ આવી, પરંતુ ત્યાં સુધીમાં લોકો ભાગી ગયા હતા.

આખી ઘટના શું હતી અને રોડ પર ચાંદીના ટુકડા કેવી રીતે આવી ગયા તે જાણો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન