માલદીવ Vs લક્ષદ્વીપ : બને સુંદર ટાપુઓમાં કેટલો ફરક છે?

વીડિયો કૅપ્શન, માલદીવ Vs લક્ષદ્વીપ : સોશિયલ મીડિયા પર આ બંને ટાપુ અંગે ચર્ચા કેમ ચાલી રહી છે?
માલદીવ Vs લક્ષદ્વીપ : બને સુંદર ટાપુઓમાં કેટલો ફરક છે?

‘બૉયકોટ માલદીવ’ અભિયાન બાદ ભારતીય પર્યટકોમાં ઘટાડો થશે?

માલદીવ અને લક્ષદ્વીપની સરખામણી કેટલી યોગ્ય, બંનેમાં કેટલું અંતર?

વડા પ્રધાન મોદીના લક્ષદ્વીપ પ્રવાસની તસવીરો સામે આવ્યા બાદ શરૂ થયેલી ચર્ચા હવે માલદીવ સાથેના વિવાદમાં સપડાઈ છે.

શું છે સમગ્ર કિસ્સો અને બંને ટાપુઓ વિશે જાણો કેટલીક ખાસ વાતો આ વીડિયોમાં

વધુ વાંચો -