ડાઉન સિન્ડ્રૉમ ધરાવતા આ બંને લોકોનાં લગ્ન કેવી રીતે થયાં?
ડાઉન સિન્ડ્રૉમ ધરાવતા આ બંને લોકોનાં લગ્ન કેવી રીતે થયાં?

ડાઉન સિન્ડ્રૉમ હોવા છતાં પણ વિઘ્નેશ અને અનન્યા બંનેનો ઉછેર સામાન્ય બાળકની જેમ જ થયો છે.
તેમનાં પરિવારે એવું ક્યારેય વિચાર્યું ન હતું કે તેમના લગ્ન થઈ જશે અને એવું ધ્યાનમાં રાખીને તેમણે ક્યારેય તેમનો ઉછેર કર્યો નથી.
જોકે ઉંમર વધતાં જ અનન્યાને એક એવી વ્યકિતની જરૂરિચાત અનુભવાઈ કે જે તેમનો ભાવનાત્મક સહારો બની શકે.
આગળ શું બન્યું અને બંનેનાં લગ્ન કેવી રીતે થયાં તે માટે આ વીડિયો જુઓ...






