સુરતના હરિભાઈ જરીવાલા કેવી રીતે બન્યા હિન્દી ફિલ્મોના સંજીવ કુમાર?

સુરતના હરિભાઈ જરીવાલા કેવી રીતે બન્યા હિન્દી ફિલ્મોના સંજીવ કુમાર?

સંજીવ કુમારની વાત કરીએ તો તેઓ હિન્દી ફિલ્મોના એક એવા અભિનેતા હતા જે મૂળ ગુજરાતી હતા અને એક્ટર્સ એકટર કહેવાય છે. અભિનેતાઓના અભિનેતા એટલે સંજીવ કુમાર... સુરતના હરિભાઈ હિંદી ફિલ્મોના સંજીવ કુમાર કેવી રીતે બની ગયા?

અહેવાલ- પ્રદીપ કુમાર, બીબીસી સંવાદદાતા

વીડિયો : ઝેનુલ હકીમજી

ઍડિટ : આમરા આમિર