પાર્કિન્સન્સ: ધ્રુજાવી દેતી બીમારી ધરાવતા આ વૃદ્ધો માટે નૃત્ય ‘દવા’નું કામ કરી રહ્યું છે

પાર્કિન્સન્સ: ધ્રુજાવી દેતી બીમારી ધરાવતા આ વૃદ્ધો માટે નૃત્ય ‘દવા’નું કામ કરી રહ્યું છે

મહારાષ્ટ્રમાં પાર્કિન્સન્સગ્રસ્ત વૃદ્ધોની અવસ્થામાં સુધારો લાવવા માટે એક અનોખો પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે.

‘ડાન્સ ફૉર પાર્કિન્સન્સ’ નામના આ પ્રોજેક્ટ અંતર્ગત પાર્કિન્સન્સગ્રસ્ત વૃદ્ધો માટે નવી આશા સર્જવાનું કામ થઈ રહ્યું છે.

અભ્યાસ દર્શાવે છે કે પાર્કિન્સન્સના દર્દીઓની સ્થિતિમાં નૃત્ય અને હલનચલનથી સુધારો આવી શકે છે.

સામાન્યપણે હૉસ્પિટલે જઈને હલનચલન કે અન્ય કોઈ પ્રકારની સારવાર મેળવનાર દર્દીઓ માટે ‘નૃત્ય’ દવાનું કામ કરી શકે તે સમજાવવું અને તેનું અમલ કરવું એ આ પ્રોજેકેટનો હેતુ છે.

પ્રતીકાત્મક તસવીર
રેડ લાઇન
રેડ લાઇન