કચ્છનું લોકવાદ્ય 'ઘડો ગમેલો' કેવી રીતે બને છે, કલાકારો કેવી રીતે એને વગાડે છે?

કચ્છનું લોકવાદ્ય 'ઘડો ગમેલો' કેવી રીતે બને છે, કલાકારો કેવી રીતે એને વગાડે છે?

કચ્છનું પરંપરાગત લોકવાદ્ય છે ઘડો ગમેલો. કચ્છની સંસ્કૃતિમાં એનું વિશેષ મહત્ત્વ છે. જોકે, હવે એને વગાડનારા જૂજ કલાકારો જ છે. આ પરંપરાગત વાદ્યને વચાવવાના પ્રયાસ શરૂ થયા છે. માટીનાં ઘડાં અને ધાતુનાં તગારાંનો ઉપયોગ કરીને આ લોકવાદ્ય બનાવાય છે. તો આ વીડિયોમાં જુઓ આ લોકવાદ્યની રસપ્રદ કહાણી.

અહેવાલ- તેજસ વૈદ્ય, ઍડિટ- પવન જયસ્વાલ- રૂપેશ સોનવણે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.