એક વિકલાંગ યુવકના પ્રેમમાં એક યુવતી કેવી રીતે પડી?
એક વિકલાંગ યુવકના પ્રેમમાં એક યુવતી કેવી રીતે પડી?
'પ્રેમ શારીરિક રીતે આંધળો, બહેરો કે મૂંગો ન હોઈ શકે. એ એક અનુભૂતિ છે.'
આ પ્રેમકહાણી રાજદીપ અને કૌરસિંહની છે જેઓ પંજાબના લુધિયાણાનાં વતની છે.
ઘણા સામાજિક અવરોધોને તોડીને તેમણે લોકોને ઉદાહરણ પૂરું પાડ્યું છે. શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ સાથે લગ્ન કરવાને કારણે યુવતીને હજુ પણ લોકો લગ્ન તોડી દેવાની સલાહ આપે છે.
બંને લોકો કેવી રીતે એકબીજાને મળ્યાં અને કેવી રીતે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યાં?
જાણો તેમની અનોખી પ્રેમકહાણી...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



