11મા ધોરણમાં ભણતાં મરિયમ મિર્ઝાએ બાળકો માટે કેવી રીતે ફ્રી લાઇબ્રેરી શરૂ કરી?

11મા ધોરણમાં ભણતાં મરિયમ મિર્ઝાએ બાળકો માટે કેવી રીતે ફ્રી લાઇબ્રેરી શરૂ કરી?

11મા ધોરણમાં ભણતાં મરિયમ મિર્ઝા મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રહે છે.

મરિયમ અહીં 35 જેટલી ફ્રી મોહલ્લા લાઇબ્રેરી ચલાવે છે. મરિયમે વર્ષ 2021થી આની શરૂઆત કરી હતી.

આજે લગભગ 20 હજાર બાળકો આ પુસ્તકાલયોમાં જ્ઞાન સાથે ગમ્મત માણે છે.

મરિયમને કઈ રીતે આ લાઇબ્રેરીનો વિચાર આવ્યો અને કેવી રીતે આગળ વધ્યાં, આ વ્યવસ્થા કેવી રીતે ચાલે છે? જાણીએ તેમની પાસેથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન