રેશમા પટેલે વીરમગામ જવા અને હાર્દિક પટેલને હરાવવા વિશે શું કહ્યું?

રેશમા પટેલે વીરમગામ જવા અને હાર્દિક પટેલને હરાવવા વિશે શું કહ્યું?

પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલાં રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યાં છે.

અગાઉ તેઓ એનસીપીમાં હતાં.

નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીએ ટિકિટ ના આપતાં તેઓ નારાજ હોવાનું કહેવાઈ રહ્યું હતું.

આપમાં સામેલ થયા બાદ રેશમા પટેલ હાર્દિક પટેલ અને વીરમગામની બેઠકના રાજકારણ અંગે શું કહ્યું?

જુઓ રેશમા પટેલ સાથે તેજસ વૈદ્યની ખાસ વાતચીત.