રાજકોટના ગરબા, જ્યાં હિંદુ-મુસ્લિમ બાળાઓ સાથે ગરબે ઘૂમે છે

વીડિયો કૅપ્શન, Rajkot : આ ગરબીમંડળ કેવી રીતે છેલ્લાં 64 વર્ષથી કોમી એકતા સાથે નવરાત્રિની ઉજવણી કરે છે?
રાજકોટના ગરબા, જ્યાં હિંદુ-મુસ્લિમ બાળાઓ સાથે ગરબે ઘૂમે છે

ગુજરાતમાં નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ મોટાં મોટાં આયોજન પણ થયાં છે.

ત્યારે રાજકોટના આ ગરબા કોમી એકતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. અહીં હિંદુ બાળકીઓ સાથે સાથે મુસ્લિમ બાળકીઓ પણ ગરબે ઘૂમે છે.

ગરબા રમવા બાબતે મુસ્લિમ બાળકીઓનાં માતા-પિતા પણ તેમનો સાથ આપે છે અને આ પરંપરા બે-પાંચ વર્ષથી નહીં, પરંતુ દાયકાઓથી ચાલતી આવી છે.

જુઓ વીડિયો અહેવાલ.

રાજકોટ નવરાત્રિ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.