ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
હવામાન વિભાગની આગાહી વચ્ચે સોમવાર સાંજથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને મંગળવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, તો ક્યાંક-ક્યાંક કરા પડ્યા હતા
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનાં કેટલાંક ગામોમાં તથા અરવલ્લી જિલ્લામાં બરફના કરા પડ્યા હતા.
અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
આવા કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ પણ હાલાકી ભોગવવી પડી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



