ચંદ્ર પર વાદળો કેમ નથી બંધાતાં અને ત્યાં હવામાન કેટલું ખતરનાક છે?

ચંદ્ર પર વાદળો કેમ નથી બંધાતાં અને ત્યાં હવામાન કેટલું ખતરનાક છે?

ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોના ચંદ્રયાન-3ને ચાંદની સપાટી પર પહોંચવામાં સફળ રહ્યું છે.

23 ઑગસ્ટ લગભગ 6 વાગ્યાની આસપાસ ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર લૅન્ડિંગ કર્યું. ત્યારે આપણે જાણીશું ચંદ્રનું હવામાન કેવું છે?

વીડિયો : દીપક ચુડાસમા