સ્તન કૅન્સરની 12 નિશાનીઓ વિશે તમે જાણો છો?
સ્તન કૅન્સરની 12 નિશાનીઓ વિશે તમે જાણો છો?
દર વર્ષે ભારતમાં જ નહીં દુનિયામાં બ્રેસ્ટ કૅન્સરના લાખો કેસ નોંધાય છે જેમાંથી અનેક મહિલાઓનો તેમાં ભોગ લેવાય છે.
સ્તનમાં આવતા કેટલાક ફેરફાર કૅન્સરનો સંકેત હોઈ શકે છે અને જો નિયમિત ચકાસણી કરીને તેની પર ધ્યાન અપાય તો કૅન્સર વિશે માહિતી મેળવી શકાય છે.
સ્તન કૅન્સરની એ 12 નિશાનીઓ કઈ છે, જેનાથી આપ કૅન્સર થાય તે અગાઉ જ જાણી તપાસ કરાવી શકો છો?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



