એક નજર મરાઠવાડાના દલિતોના પરંપરાગત ભોજનના અજાણ્યા ઇતિહાસ પર
એક નજર મરાઠવાડાના દલિતોના પરંપરાગત ભોજનના અજાણ્યા ઇતિહાસ પર
મહારાષ્ટ્રમાં દલિતો ભોજન માટે કેટલું અને કેટલો સંઘર્ષ કરતા હતા તે વિશે ભાગ્યે જ કોઈને ખ્યાલ છે.
એક સમય મરાઠવાડાના દલિતોને પૂરતું અનાજ પણ મળતું નહોતું. શાહૂ માણિકરાવ પટોલેએ દલિતોના ભોજન અને ભોજન માટેના સંઘર્ષ ઉપર પ્રકાશ પાડતું પુસ્તક લખ્યું છે.
આ પુસ્તકમાં દલિત સમાજની મુશકેલીઓ અને તેમના જીવન વિશે અનેક મહત્ત્વની માહિતી આપવામાં આવી છે.
પરંતુ તેમને આ પુસ્તક લખવાની જરૂર કેમ પડી? ચાલો જાણીએ.....



