પંજાબ : બન્ને પગ ગુમાવ્યા બાદ પણ આત્મનિર્ભર બની ઊભાં રહેલાં બલવિન્દર કૌરની કહાણી
પંજાબ : બન્ને પગ ગુમાવ્યા બાદ પણ આત્મનિર્ભર બની ઊભાં રહેલાં બલવિન્દર કૌરની કહાણી
પંજાબના બલવિંદર કૌર ઈ-રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.
ફઝિલ્કાના વતની બલવિંદર કૌર ચાલી શકતી નથી.
તેમને એક સામાજિક સંસ્થાએ ઈ-રિક્ષા આપી હતી.
બલવિંદર કૌરની ઈ-રિક્ષામાં મુસાફરી કરતા લોકો તેમને પ્રેરણા સ્ત્રોત પણ કહે છે.
જાણો તેમની સફર આ વીડિયો અહેવાલમાં...
વીડિયો- કુલદીપ બ્રાર, ઈકબાલ સિંહ ખૈરા
એડિટ- રાજન પપનેજા