મિગજોમ વાવાઝોડું ખતરનાક બન્યું, ઝાડ ઉખાડ્યાં, ક્યાં પડ્યો ભારે વરસાદ?
મિગજોમ વાવાઝોડું ખતરનાક બન્યું, ઝાડ ઉખાડ્યાં, ક્યાં પડ્યો ભારે વરસાદ?
હવામાન વિભાગે જાહેર કરેલા બુલેટિન અનુસાર વાવાઝોડું મિગજોમ, દક્ષિણ આંધ્ર પ્રદેશ અને આસપાસના ઉત્તરી તમિલનાડુના કિનારા પાસે ‘ભીષણ’ વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે.
આંધ્રપ્રદેશ અને ઉત્તરી તમિલનાડુના વિસ્તારો માટે હવામાન વિભાગે ચેતવણી પણ જાહેર કરી છે.
આ વાવાઝોડું હાલ આંધ્ર પ્રદેશ અને તામિલનાડુના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે અને દક્ષિણ આંધ્ર પ્રદેશ પર તે આવતીકાલે 5મી ડિસેમ્બરે ત્રાટકે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં આજથી ભારે વરસાદ શરૂ થઈ રહ્યો છે.
કેટલી ઝડપે પવન ફૂંકાશે? કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે?
વધુ જાણો આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images



