LGBT : એક સમલૈંગિક પાદરીની કહાણી, કેમ કૅથોલિક ચર્ચ સજાતીય લગ્નને સ્વીકારવા તૈયાર નથી?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
LGBT : એક સમલૈંગિક પાદરીની કહાણી, કેમ કૅથોલિક ચર્ચ સજાતીય લગ્નને સ્વીકારવા તૈયાર નથી?

આ કહાણી છે એક એવા ખ્રિસ્તી પાદરીની જે સમલૈંગિક છે.

સમલિંગતાને અલગ અલગ ધર્મોમાં સરળતાથી લોકો સ્વીકાર કરતા નથી હોતા. પરંતુ આફ્રિકન દેશ કેન્યામાં આ સમલૈંગિક પાદરીનો અનુભવ કંઈક અલગ જ હતો.

મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે મારા વતન કેન્યામાં મને આવી વિચારધારા ધરાવતા લોકો મળ્યા. બહુ શોધખોળ બાદ કેન્યામાં મને ખ્રિસ્તી સમુદાય મળ્યો જે ક્વીર સમુદાયને આવકારતો હતો.

હું પહેલીવાર ક્વીર સમુદાયને સ્વીકારતા હોય તેવા ચર્ચમાં ગયો. મારા આંસુ રોકાતા નહોતા. મેં પહેલીવાર આટલા બધા ગે, લૅસ્બિયન, ટ્રાંસ લોકો ચર્ચમાં પ્રાર્થના કરતા જોયા. અને તે પણ વગર કોઈ સંકોચે અને શરમે.

આખી કહાણી જુઓ આ વીડિયો અહેવાલમાં.

સમલૈંગિક

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી
બીબીસી