સુરત : દિવાળી સમયે વતન જવા મુસાફરોનો ધસારો, રેલવેસ્ટેશન ધક્કામુક્કી
સુરત : દિવાળી સમયે વતન જવા મુસાફરોનો ધસારો, રેલવેસ્ટેશન ધક્કામુક્કી
દિવાળી વૅકેશન પડી ગયું છે અને સુરતમાં વસતા પરપ્રાંતીય લોકો દિવાળી અને છઠપૂજાના તહેવારને લઈ વતન જવા રવાના થઈ રહ્યા છે.
રવિવારે સુરતના ઉધના રેલવેસ્ટેશન પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડ્યા હતા અને એકસાથે ઊમટી પડેલા માનવમહેરામણમાં ધક્કામુક્કીનાં દૃશ્યો સર્જાયાં હતાં.
ભીડ એટલી વધારે હતી કે રેલવેએ વધારાની ટ્રેન દોડાવવી પડી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



