વીરમગામના ધારાસભ્ય અને કૉંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડ હાર્દિક પટેલ વિશે શું બોલ્યા?
વીરમગામના ધારાસભ્ય અને કૉંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડ હાર્દિક પટેલ વિશે શું બોલ્યા?
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે પહેલી અને પાંચ ડિસેમ્બરે મતદાન થવાનું છે, ત્યારે રાજકીય પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે.
અમદાવાદની વીરમગામ બેઠક આ ચૂંટણીમાં ખાસ ચર્ચાનું કારણ બની છે, કેમ કે અહીંથી ભાજપે હાર્દિક પટેલને ટિકિટ આપી છે.
તો સામે કૉંગ્રેસે વર્તમાન ધારાસભ્ય લાખાભાઈ ભરવાડને રિપીટ કર્યા છે.
વીરમગામ બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ ભરવાડ ભાજપ વિશે શું બોલ્યા?
હાર્દિક પટેલ, વીરમગામના પ્રશ્નો અને અન્ય ઉમેદવારો તથા ભાજપ વિશે શું માને છે તે વિશે તેમણે વિગતવાર વાત કરી હતી.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યનો અહેવાલ.





