જન્મતાં જ વેચી દેવાયેલી જોડિયાં બહેનો સોશિયલ મીડિયાથી કેવી રીતે મળી?
જન્મતાં જ વેચી દેવાયેલી જોડિયાં બહેનો સોશિયલ મીડિયાથી કેવી રીતે મળી?
ઍમી અને ઍનો જોડિયાં છે, જન્મ પછી તરત જ તેમને માતા પાસેથી છીનવી લેવાયાં અન્યને વેચી દેવાયાં.
તેઓ જ્યૉર્જિયાની હૉસ્પિટલોમાંથી ચોરાયેલાં અને બ્લૅક માર્કેટમાં દત્તક લેવા માટે ઑફર કરાયેલાં હજારો બાળકોમાં સામેલ છે.
પરંતુ હવે ઍમી અને ઍનો પહેલી વાર તેમને જન્મ આપનારાં માતાને મળી રહ્યાં છે.
આ કહાણી અમેરિકાના જ્યૉર્જિયામાં રહેતા એક એવી મહિલાની છે જેણે બે જોડિયાં બાળકીને જન્મ આપ્યો હતો. પણ તેના જન્મસમયે જ બંને બાળકીઓને વેચી દેવાઈ હતી.
બંને મળ્યા કેવી રીતે તેની કહાણી પણ રસપ્રદ છે.
જુઓ સમગ્ર કહાણી આ વીડિયો અહેવાલમાં.

ઇમેજ સ્રોત, BBC / Woody Morris





