શિયાળામાં શરદી-ઉધરસથી કેવી રીતે બચશો, આ ઉપાયો કેટલા કારગર છે?
શિયાળામાં શરદી-ઉધરસથી કેવી રીતે બચશો, આ ઉપાયો કેટલા કારગર છે?
શિયાળામાં રોગપ્રતિકારકશક્તિને જાળવી રાખવા અને ચેપ તથા વાઇરલ ઇન્ફૅક્શનથી બચવા માટે ખોરાકનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
સમતોલ આહારથી શિયાળામાં ઘણી મદદ મળે છે.
વિટામિન્સ અને મિનરલ્સ રોગપ્રતિકારકશક્તિને વધારવામાં મદદરૂપ થાય છે.
આદુ, લસણ, હળદર વગેરે જેવી વસ્તુઓથી કેટલી મદદ મળે?
જાણો તમામ સવાલોના જવાબ આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



