લા-નીના બન્યું, શું તેને કારણે ગુજરાતમાં વધારે વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, La Niña ને લીધે આ વખતે ગુજરાતમાં વધારે વરસાદ પડશે?
લા-નીના બન્યું, શું તેને કારણે ગુજરાતમાં વધારે વરસાદ પડશે?

આ વખતે લા નીનાની સ્થિતિ શું છે? તેની ચોમાસા પર કેટલી અસર પડશે? વરસાદ કેટલો પડશે? અને હવામાન કેટલું બદલાશે? જાણો આ વીડિયોમાં.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વૈદ

Gujarat, weather, update, લા-નીના બન્યું, શું તેને કારણે ગુજરાતમાં વધારે વરસાદ પડશે? બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાત સમાચાર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.