રાજકોટ : એક કલાકમાં 1000 'ફૂલકા' રોટલી શેકતું મશીન કઈ રીતે બનાવાયું?

વીડિયો કૅપ્શન, રાજકોટમાં અહીં બને છે રોટી મેકર મશીન, કેવી રીતે કરે છે કામ?
રાજકોટ : એક કલાકમાં 1000 'ફૂલકા' રોટલી શેકતું મશીન કઈ રીતે બનાવાયું?

રાજકોટમાં માત્ર દસ ધોરણ ભણેલા ઉમેશભાઈએ રોટલી બનાવવાનું એક એવું મશીન બનાવ્યું છે, જે એક કલાકમાં 1000 રોટલી તૈયાર કરે છે, અને એ પણ ફૂલકા.

છેલ્લાં 18 વર્ષથી આ પ્રકારનાં મશીનો બનાવી રહેલા ઉમેશભાઈનું રોટલી બનાવવાનું મશીન કઈ રીતે કામ કરે છે અને શું છે એની કિંમત.

જુઓ આ વીડિયો અહેવાલમાં.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી