તેલંગણા : ઘરની અગાસી પર માછલીનો ઉછેર કરી રોજગારી મેળવે છે અનેક મહિલાઓ

તેલંગણા : ઘરની અગાસી પર માછલીનો ઉછેર કરી રોજગારી મેળવે છે અનેક મહિલાઓ
મહિલા

તેલંગણાના કામરેડ્ડી જિલ્લામાં સ્વ-સહાય જૂથોના મહિલાઓ ઘરનાં ધાબા પર મત્સ્ય ઉછેર કરે છે.

તેઓ ધાબા પર બનાવેલા ખાસ તળાવોમાં મત્સ્ય ઉછેર કરે છે. ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ ઓથોરિટી આ સ્વસહાય જૂથને મદદ કરી રહી છે.

મત્સ્ય ઉછેરમાં ઉપયોગમાં લેવાયેલા પાણીનો પુનઃઉપયોગ ખેતી માટે થાય છે.

હાલમાં આ મહિલાઓ મત્સ્ય ઉછેર થકી સારી આવક મેળવી રહ્યાં છે. તો ચાલો જાણીએ તેમની સફળતા પાછળની કહાણી.....

રેડ લાઇન
રેડ લાઇન