આઈએસના કબજામાંથી પરત ફરેલાં મહિલાઓ અને બાળકો સાથે કિર્ગિસ્તાનમાં શું થઈ રહ્યું છે?

વીડિયો કૅપ્શન,
આઈએસના કબજામાંથી પરત ફરેલાં મહિલાઓ અને બાળકો સાથે કિર્ગિસ્તાનમાં શું થઈ રહ્યું છે?

ઇસ્લામિક સ્ટેટના પતન બાદ તેમના કબજામાં રહેલાં હજારો મહિલાઓ અને બાળકો કૅમ્પમાં રહેવા મજબૂર છે. આ લોકો વિશ્વ માટે કદાચ સમસ્યા નથી. બહુ ઓછા દેશ એવા છે જેમણે તેમના દેશમાંથી આઈએસમાં જોડાયેલા અને પછી પરત ફરેલા લોકોને સ્વીકાર્યા છે.

કિર્ગિસ્તાનથી બીબીસીનો ખાસ અહેવાલ જેણે કેટલીક મહિલાઓ અને બાળકો માટે પુનર્વસન-કેન્દ્રો શરૂ કર્યાં છે.

જેમાં હાલ 60 મહિલાઓ અને તેમના પરિવારજનોને 6 સપ્તાહ માટે આ શિબિરમાં રાખવામાં આવ્યાં. જ્યાં તેમને ખાવા-પીવા અને અભ્યાસની સુવિધા મળે છે. તેમનો ભય દૂર કરવા તેમને મનોવૈજ્ઞાનિક સલાહ પણ અપાઈ રહી છે.

વિશ્વભરમાંથી આવી રીતે સીરિયા ગયેલા 50 હજારથી વધારે લોકો હવે ત્યાનાં કૅમ્પમાં ફસાયેલા છે. ત્યારે કિર્ગિસ્તાનમાં આ કૅમ્પમાં કેટલાક લોકોને જીવન જીવવાની બીજી તક મળી છે.

જુઓ આ વીડિયોમાં...

kirgistan
બીબીસી
બીબીસી