યુવકમાંથી યુવતી બનવાની કહાણી, કેવી રીતે માતા સંઘર્ષનાં સાથી બન્યાં?
યુવકમાંથી યુવતી બનવાની કહાણી, કેવી રીતે માતા સંઘર્ષનાં સાથી બન્યાં?
પોતાના શરીરથી શરૂ થતો પડકારો ઘર, પરિવાર, સંબંધીઓ અને સમાજ સુધી ચાલુ પણ રહે છે. પરંતુ સનતકોર આ બાબતમાં નસીબદાર છે.
સનત જન્મ સમયે પુરુષ હતાં. કિશોરાવસ્થામાં પણ સનતને સમજાયું કે તેઓ ખોટા શરીરમાં છે.
આ દરમિયાન તેમણે માતાને પોતાની વાત કરી અને માતાએ પણ તેમને પૂરો સાથ આપ્યો.
જાણો સનતમાંથી સનતકોર બનવાની કહાણી
અહેવાલઃ કીર્તિ રાવત
વીડિયો : દેબલિન રૉય અને અલતાફ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



