સોશિયલ મીડિયામાં લોકપ્રિય બનેલા 'મિની સ્વીટ કપલ'ની કહાણી
સોશિયલ મીડિયામાં લોકપ્રિય બનેલા 'મિની સ્વીટ કપલ'ની કહાણી
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મંદૌર ગામ ખાતે એક દંપતી રહે છે, જેની ઊંચાઈ સરેરાશ લોકો કરતાં ઓછી છે.
આ દંપતીએ ઘરને તેમની હાઇટ પ્રમાણે ડિઝાઇન કરાવ્યું છે. આવવા-જવા સ્કૂટરમાં પણ તેમણે ખાસ વ્યવસ્થા કરાવી છે.
આ કપલ સોશિયલ મીડિયા પર તેમના વીડિયોઝ અને રીલ્સ પોસ્ટ કરે છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે.
તેઓ સોશિયલ મીડિયા ઉપર સાંગલીના સ્વિટલ લિટલ કપલ તરીકે ઓળખાય છે. જાણો તેમની કહાણી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



