કાજુનો કચરો ગણાતા ફોતરાંનો આ ઉપયોગ બની ગયો રોજગારીનું સાધન
કાજુનો કચરો ગણાતા ફોતરાંનો આ ઉપયોગ બની ગયો રોજગારીનું સાધન
અહીં પહેલાં કાજુનાં ફોતરાંને રસ્તા પર અથવા ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકી દેવાતાં હતાં, પણ આજકાલ આ ફોતરાં આવકનું સાધન બન્યાં છે.
આજે કાજુનાં ફોતરામાંથી લાખો રૂપિયાની કમાણી થાય છે.
કાજુનાં ફોતરાંમાંથી તેલ કાઢવામાં આવે છે.
જેનો ઉપયોગ ફર્નેસ ઑઇલના વિકલ્પ તરીકે થાય છે.
શ્રીકાકુલમના પલાસામાં આ તેલઉદ્યોગનો વિકાસ થયો છે.
કેવી રીતે કાજુનાં ફોતરામાંથી તેલ કાઢવામાં આવે છે, જુઓ આ વીડિયો અહેવાલ...






