જાહોજલાલી ધરાવતું લખપત અને 'કુંવારા કિલ્લા'નો ઇતિહાસ શું હતો?

જાહોજલાલી ધરાવતું લખપત અને 'કુંવારા કિલ્લા'નો ઇતિહાસ શું હતો?

કચ્છમાં આવેલું લખપત જેના પર વિભાજન પછી પણ પાકિસ્તાની નજર હતી.

તેમણે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલમાં દાવો કર્યો હતો.

શા માટે, એ લખપતની જાહોજલાલી શું હતી? અને શા માટે લખપતના કિલ્લાને ‘કુંવારો કિલ્લો’ કહેવામાં આવે છે?

તે ઇતિહાસ જાણીએ આજે બીબીસી ન્યૂઝ ગુજરાતીની તવારીખ સિરીઝમાં...