નરેન્દ્ર મોદીએ વર્લ્ડકપ ફાઇનલમાં હાર પછી ભારતીય ટીમના ક્રિકેટર્સને ડ્રેસિંગરૂમમાં જઈને શું કહ્યું?

નરેન્દ્ર મોદીએ વર્લ્ડકપ ફાઇનલમાં હાર પછી ભારતીય ટીમના ક્રિકેટર્સને ડ્રેસિંગરૂમમાં જઈને શું કહ્યું?

વર્લ્ડકપ 2023ની ફાઇનલ મૅચમાં ભારત ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. ઑસ્ટ્રેલિયા છઠી વાર વિશ્વ ચૅમ્પિયન બન્યું.

કરોડો ચાહકો ભારતની હારથી નિરાશ થયા હતા. સાથે સાથે ટીમના ખેલાડીઓ પણ પોતાનું દુખ છુપાવી નહોતા શક્યા.

મૅચ પછી પીએમ મોદી ખેલાડીઓના ડ્રેસિંગરૂમમાં ગયા હતા અને તેમને મળ્યા હતા.

જુઓ પીએમ મોદીએ ખેલાડીઓને શું કહ્યું?