How do I... :1واحد
انتخاب واحد
- 1How do I...
- 2Unit 2
- 3Unit 3
- 4Unit 4
- 5Unit 5
- 6Unit 6
- 7Unit 7
- 8Unit 8
- 9Unit 9
- 10Unit 10
- 11Unit 11
- 12Unit 12
- 13Unit 13
- 14Unit 14
- 15Unit 15
- 16Unit 16
- 17Unit 17
- 18Unit 18
- 19Unit 19
- 20Unit 20
- 21Unit 21
- 22Unit 22
- 23Unit 23
- 24Unit 24
- 25Unit 25
- 26Unit 26
- 27Unit 27
- 28Unit 28
- 29Unit 29
- 30Unit 30
- 31Unit 31
- 32Unit 32
- 33Unit 33
- 34Unit 34
- 35Unit 35
- 36Unit 36
- 37Unit 37
- 38Unit 38
- 39Unit 39
- 40Unit 40
جلسه 10
Listen to find out how order food and drink in a cafe.
સાંભળો અને જાણો કૅફેમાં ભાોજન અને પીણાંનું ઓર્ડર કઈ રીતે કરવું.
تمرین 1
How do I order in a cafe?
જ્યારે તમને ઓર્ડર આપવું હોય તો કૅફે સહાયક શું કહેશે?
A) What can I get you?
B) Yes?
C) What do you want?
કાર્યક્રમ સાંભળો અને જાણો તમારો જવાબ સાચો છે કે ખોટો.
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે શોન...વેલકમ શોન!
Sian
Hello, everybody.
પ્રેઝન્ટર
મિત્રો, આજે વાત કરીશું કે તમે કૅફેમાં ઓર્ડર કઈ રીતે આપશો. એક વ્યક્તિ કૅફેમાં ઓર્ડર આપી રહ્યો છે. તમે ઑડિઓ સાંભળો અને જાણવાનો પ્રયાસ કરો કે તેને શું ઓર્ડર આપ્યો છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી. અમે તમને શીખવામાં મદદ કરીશું.
What can I get you?
Can I have a green tea and a cheese sandwich please?
Take away or have here?
Take away please.
Anything else?
That's all thanks.
પ્રેઝન્ટર
તમને કેટલું યાદ રહ્યું મિત્રો? વ્યક્તિએ એક ‘green tea’ અને એક ‘cheese sandwich’ નો ઓર્ડર આપ્યો છે. ગુજરાતીમાં ‘green tea’ ને ગ્રીન ટી જ કહીશું જ્યારે ‘cheese sandwich’ ને ચીઝ સેન્ડવિચ કહીશું. So, Sian , shall we look at the language we can use to order in a café?
Sian
Yes, let's do it!
પ્રેઝન્ટર
તો જ્યારે ઓર્ડર આપવાનો વારો તમારો હશે તો સહાયક તમને પૂછશે કે શું જોઈએ છે.
Sian
Yes, can you remember what they said? Let's listen again to find out.
What can I get you?
Sian
Yes, you'll probably hear 'what can I get you'? Or they may say 'who's next?'
પ્રેઝન્ટર
Yes, જો તમે 'who's next?' સાંભળો તો તેનો અર્થ થયો કે હવે કોને સેવા આપવાની છે?
Sian
Now, it's time to order. You can say 'Can I have…' and then give your order.
Let's practise the pronunciation of that ! Repeat after me: 'Can I have…'
પ્રેઝન્ટર
જો ઓર્ડર એક વસ્તુનો હોય અથવા તો ગણી શકાય એવી હોય તો ‘a’ નો ઉપયોગ કરો. અને જો વસ્તુ સ્વરથી શરૂ થાય તો ‘an’ નો ઉપયોગ કરો.
Sian
That's right. Careful with pronunciation – so we say 'uh' and 'un'. So, 'Can I have a green tea?' 'Can I have an orange juice?' And remember to be polite, so what word do we need to add? That's right – It's please.
પ્રેઝન્ટર
અને બોલતી વખતે ‘intonation’ ઉપર ખાસ ધ્યાન રાખજો! શોનને સાંભળો અને જાણો કે તે કઈ રીતે કહી રહી છે. મિત્રો, 'intonation' એટલે સ્વર કાઢવાનો ઢંગ. બીજો અર્થ થાય છે લય.
Sian
Repeat after me:
'Can I have a green tea please?'
પ્રેઝન્ટર
હવે તમે સામાન્યતઃ આ પ્રશ્ન સાંભળશો.
Take away or have here?
આનો અર્થ થયો કે શું તમે જે વસ્તુ ઓર્ડર કર્યું છે તે કૅફેમાં જમશો કે પછી પૅક કરીને લઈ જશો?
Sian
Yes and you can just say 'have here please' if you want to stay. Or, 'take away please' if you want to take it out of the café. Don't forget 'please'.
પ્રેઝન્ટર
અને છેલ્લે તમને વેઈટર પૂછશે 'anything else?'
Sian
That's right – this is short for 'do you want to buy anything else'?
પ્રેઝન્ટર
Yes. વેઈટર તમને પૂછી રહ્યો છે કે શું તમે બીજું કઈ ઓર્ડર કરવા માંગો છો કે નહીં.
Sian
If you don't want anything, just say 'that's all thanks'. Let's practise. Repeat after me: 'That's all thanks.'
પ્રેઝન્ટર
Thanks, (Sian ). મિત્રો, તો હવે તમને ખબર છે કે કૅફેમાં ઓર્ડર કઈ રીતે આપવું. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. સૌથી પહેલા તમે વેઈટરને સાંભળો.
Who's next?
પ્રેઝન્ટર
OK. હવે તમારે ઓર્ડર કરવાનું છે. શું તમે બ્લેક કૉફિ ઓર્ડર કરી શકશો? સેમ તમને જવાબ જણાવે એ પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.
Sian
Can I have a black coffee please?
પ્રેઝન્ટર
Did you say the same?
હવે તમે બીજો પ્રશ્ન સાંભળો:
To have here or take away?
પ્રેઝન્ટર
તમે કૉફિ કૅફેમાં જ પીવા માંગો છો. અંગ્રેજીમાં કઈ રીતે કહેશો? શોન તમને જવાબ જણાવે એ પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.
Sian
To have here please.
પ્રેઝન્ટર
Did you say the same? હવે તમે બીજો કોઈ ઓર્ડર આપવા માંગતા નથી. અંગ્રેજીમાં તમે આ પ્રશ્નનો ઉત્તર કઈ રીતે આપશો?
Anything else?
Sian
That's all thanks.
પ્રેઝન્ટર
Ok, so now you know how to order food and drink in a café. પોતાની મનપસંદ વાનગી વિશે વાત કરવા માટે જરૂરી ભાષા શીખો અને કોઈ મિત્ર સાથે અભ્યાસ કરો.
Sian
Good idea! See you next week. Bye bye!
પ્રેઝન્ટર
Goodbye!
Learn more!
1) જ્યારે ઓર્ડર આપવાનો વારો તમારો હોય તો કૅફે સહાયક શું કહેશે?
તમે કદાચ સાંભળશો:
- What can I get you?
- Who's next?
2) હું ભોજન અથવા પીણું કઈ રીતે ઓર્ડર કરી શકું?
જો કહો: 'જો ઓર્ડર એક વસ્તુનો હોય અથવા તો ગણી શકાય એવી હોય તો ‘a’ નો ઉપયોગ કરો. અને જો વસ્તુ સ્વરથી શરૂ થાય તો ‘an’ નો ઉપયોગ કરો. અને પ્લીઝ કહેવાનું ભૂલતાં નહીં.
• Can I have an orange juice please?
• Can I Have a coffee please?
3)સહાયક મને કયા પ્રશ્નો પૂછી શકે અને હું કઈ રીતે પ્રતિસાદ આપી શકું?
• To have here or take away?
To have here please.
Take away please.
• Anything else?
That's all thanks.
Yes, can I have a cookie please?
How do I order in a café?
3 Questions
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Help
تمرین
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
કૅફેમાં પીણું કઈ રીતે મંગાવશો?Question 1 of 3
Help
تمرین
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
સહાયક પહેલાથી શું જાણે છે તે અંગે વિચારોQuestion 2 of 3
Help
تمرین
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
અંગ્રેજીમાં કઈ રીતે કહેશો 'બસ, બીજું કઈ નહીં. આભાર'?Question 3 of 3
Excellent!آفرین! نمره شماBad luck!:
What's your favourite drink to order in café?
કૅફેમાં ઓર્ડર કરવા માટે તમારું મનપસંદ પીણું ક્યું છે?
Tell us on our Facebook group!
અમારા ફેસબુક ગ્રુપમાં પોતાના વિચાર શેઅર કરો.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
واژه های تازه این جلسه
a black coffee
બ્લેક કૉફી
a green tea
ગ્રીન ટી
a cheese sandwich
ચીઝ સેન્ડવિચ
takeaway
પૅક કરીને લઈ જવું
have here
કૅફેમાં જમવું