1

单元 1: Essential English Conversation

选择一个单元

  1. 1Essential English Conversation

课程 7

Listen to find out how to ask if someone is married.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે એના લગ્ન થયાં છે કે નહીં.

本单元得分 7

0 / 3

  • 0 / 3
    练习题 1

练习题 1

Are you married? તમારા લગ્ન થઇ ગયા છે?

Listen to find out how to ask if someone is married.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે એના લગ્ન થયાં છે કે નહીં.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

显示文字稿收起文字稿

પ્રેઝન્ટર
હેલ્લો અને વેલકમ..બીબીસી ના Essential English Conversationમાં તમારું સ્વાગત છે. હું છું રીષી...અને આજે આપણે વાત કરીશું કે તમે અંગ્રેજીમાં કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે તેણે લગ્ન કર્યા છે કે નહીં?

સૌથી પહેલાં તમે નીચેનો સંવાદ સાંભળો જેમાં બે વ્યક્તિઓ એકબીજાને પૂછી રહી છે કે તેમણે લગ્ન કર્યા છે કે નહીં.

Sue
Are you married?

Mark
No, I’m not, but I’m engaged. How about you?

Sue
Yes, I am.

પ્રેઝન્ટર
શરૂઆતમાં થોડું અઘરૂં લાગશે. પણ અભ્યાસ કરવાથી તમે શીખી જશો.
અહીં પહેલા સુએ માર્કને પૂછયું, ‘are your married?’ એટલે તમે લગ્ન કર્યા છે કે નહીં. આ એવો પ્રશ્ન છે જેમાં વ્યકિત માત્ર ‘yes’ એટલે કે ‘હા’ અથવા ‘no’ એટલે કે ‘ના’ જવાબ આપે છે. વાક્યને સાંભળો અને અભ્યાસ કરો.

Are you married?

પ્રેઝન્ટર
સુને જવાબ આપતાં માર્ક કહે છે, ‘No, I’m not’ એટલે ‘ના, મારા લગ્ન નથી થયાં’. તે સુને જણાવે છે, ‘but I’m engaged’ એટલે કે મારુ સગપણ થઈ ગયું છે.
મિત્રો, તમે પરિસ્થિતિ પ્રમાણે સામેની વ્યકિતને જવાબ આપી શકો છો. તમે કહી શકો કે ‘I’m single’ એટલે ‘હું અપિરણીત છું.’
જો તમારે કોઈ સાથે સબંધ છે તો કહેશો ‘I have a partner’ જેનો અર્થ થયો કે, ‘મારે જોડીદાર છે’ અને જો તમારા છુટાછેડા થઈ ગયા છે તો બોલો ‘I’m divorced’ એટલે કે ‘મારા છુટાછેડા થઈ ગયા છે’.
No I’m not, but I’m engaged.

I’m single

I have a partner

I’m divorced

પ્રેઝન્ટર
જવાબ આપ્યાં બાદ માર્ક પણ સુને એજ સવાલ પૂછે છે અને કહે છે ‘how about you’ એટલે કે ‘તમે પણ જણાવો?’. જો તમે બીજા વ્યકિતએ પૂછેલો સવાલ એને જ કરવા માંગતા હોવ તો અંગ્રેજીમાં કહેશો ‘how about you’. વાક્યને સાંભળો અને બોલો.

How about you?

પ્રેઝન્ટર
સુ માર્કના સવાલનો જવાબ હાં અથવા ના માં આપે છે. તે કહે છે, ‘હાં મારા લગ્ન થઈ ગયા છે.’, ‘Yes, I am.’ વાકયને સાંભળી અભ્યાસ કરો.

Yes, I am.

પ્રેઝન્ટર
Great. ચાલો હવે એક-બીજાને વૈવાહિક સ્થિતિ એટલે કે ‘marital status’ વિશે પૂછી રહેલી વ્યકિતઓને સાંભળીએ.

Are you married?
Yes, I am. How about you?
No, I’m not. I’m single.

Are you married?
No, I’m not. I’m divorced. How about you?
Yes, I am.

Are you married?
Yes, I am. How about you?
No, I’m not. I have a partner.

પ્રેઝન્ટર
મિત્રો ચાલો ફરીથી અભ્યાસ કરીએ. અંગ્રેજીના વાક્યોને સાંભળો અને બોલો.

Are you married?

No, I’m not, but I’m engaged.

How about you?

Yes, I am.

પ્રેઝન્ટર
Great! હવે એક નાનકડો ટેસ્ટ કરીએ. જોઈએ તમને કેટલું યાદ છે? ગુજરાતી વાક્યોને અંગેજીમાં બોલો.
શું તમારા લગ્ન થઈ ગયા છે?
Are you married?

નહી, મારા લગ્ન નથી થયા, પણ મારું સગપણ થઈ ગયું છે
No, I’m not, but I’m engaged.

‘તમે પણ જણાવો?’
How about you?

હા, મારા લગ્ન થઈ ગયા છે.
Yes, I am.

પ્રેઝન્ટર
ગુડ.....તો અંગ્રેજીમાં તમે શીખ્યાં કે કઈ રીતે સામેની વ્યકિતને પૂછવું કે એના લગ્ન થયાં છે કે નહી. હવે સુ સાથે વાત કરી અભ્યાસ કરો. અને હા મિત્રો, સુને પુરક પ્રશ્ન ‘તમારા વિશે જણાવો’ પૂછવાનો ભૂલતાં નહીં.
Are you married?

Yes, I am.

પ્રેઝન્ટર
Great….શું તમે સાચા જવાબ આપ્યો? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.
Sue
Are you married?

Mark
No, I’m not, but I’m engaged. How about you?

Sue
Yes, I am.

પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે અંગ્રેજીમાં સામેની વ્યકિતને વૈવાહિક સ્થિતિ એટલે કે ‘marital status’ વિશે પૂછી શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં ...ત્યાં સુધી Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

Are you married? તમારા લગ્ન થઇ ગયા છે?

3 Questions

Put the words in the correct order.

શબ્દોને યોગ્ય જગ્યાએ ગોઠવો.

祝贺你完成了测验!
Excellent!太棒了!Bad luck!加分:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

本课词汇

  • Are you married?
    શું તમારા લગ્ન થઈ ગયા છે?

    No, I’m not.
    નહીં, મારા લગ્ન નથી થયા.

    Yes, I am.
    હાં, મારા લગ્ન થઈ ગયા છે.

    I’m married.
    મારા લગ્ન થઈ ગયા છે

    I’m single.
    મારા લગ્ન નથી થયા.

    I’m divorced
    મારા છુટાછેડા થઈ ગયા છે.

    I’m engaged.
    મારી સગાઇ થઇ ગઈ છે

    How about you?
    તમે પણ જણાવો?