દુનિયા જહાન, એવી કોઈ ભાષા ક્યારેય હશે, જે આખી દુનિયામાં ચાલે?

જુદી-જુદી ભાષાઓ હંમેશા એકબીજાને સમજવામાં અને એકજૂથ થઈને રહેવામાં મુશ્કેલી બનતી રહી છે.