‘ચૂંટણીમાં મહિલાઓ જીતવી જોઈએ, તો જ દેશ આગળ વધશે’
જાણીતાં ગાયક અલ્પા પટેલે બગસરાની મહિલાઓને પૂછ્યું કે આ ચૂંટણીમાં તેમની સમસ્યા અને અપેક્ષા શું છે.
તેમણે પોતાના સંગીતના વારસાની પણ વાતો કરી.
કોના સહયોગથી તેઓ આગળ આવ્યા તે ગામલોકો વચ્ચે તેમણે વાત કરી.
વચ્ચે-વચ્ચે ગીતો ગાતા તેમણે મહિલાઓના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો. જુઓ આ વીડિયો અહેવાલ...
વીડિયો: અલ્પા પટેલ
પ્રોડ્યુસર: સાગર પટેલ અને તેજસ વૈદ્ય
શૂટ એડિટ: પવન જયસ્વાલ અને દેબલીન રૉય

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
