ગુજરાત ચૂંટણીમાં આણંદના યુવાનોના મુદ્દા શું છે? સ્ટેન્ડ કૉમેડિયન મનન દેસાઈની વાતચીત
ગુજરાત ચૂંટણીમાં આણંદના યુવાનોના મુદ્દા શું છે? સ્ટેન્ડ કૉમેડિયન મનન દેસાઈની વાતચીત
ગુજરાતની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. રાજકીય પક્ષો પૂરજોર પ્રચારમાં લાગી ગયા છે.
લગભગ બધા પક્ષો આ વખત યુવાન મતદારોને આકર્ષવા માટેની મથામણ પણ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે નવા નોંધાયેલા આ મતદારો માટે શું છે ચૂંટણીના મુદ્દા.
ચૂંટણીમાં જ્યારે તક છે ત્યારે કેવાં પરિવર્તનો ઇચ્છે છે આ યુવાનો?
યુવાન મતદારોના મુદ્દા જાણવા માટે બીબીસી ગુજરાતી વતી કૉમેડિયન મનન દેસાઈએ આણંદના યુવાધન સાથે હળવા અંદાજમાં વાત કરી હતી.





