મહારાષ્ટ્ર : દિવાળી પર ખાસ પુરૂષો માટેના કૂકિંગ ક્લાસિસ

વીડિયો કૅપ્શન, દિવાળી પર ખાસ પુરૂષો માટેના કૂકિંગ ક્લાસિસ

અનેક પ્રકારના કુકિંગ ક્લાસ અંગે તમે સાંભળ્યું હશે. ખાસ કરીને મહિલાઓ માટે.

પણ પુણેમાં એક એવા કૂકિંગ ક્લાસ છે કે જે મહારાષ્ટ્રમાં ખાસ દિવાળી પર બનતી વાનગીઓ અને ફરાળ શીખવે અને એ શીખવા માટે પુરુષો આવે છે.

જોઈએ નીતિન નાગરકરનો અહેવાલ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન