હાર્દિક ભાજપમાં, પાટદાર આંદોલનના સાથી રહેલા લાલજી પટેલે ટીકા કરતાં શું કહ્યું?

વીડિયો કૅપ્શન, હાર્દિક ભાજપમાં, પાટદાર આંદોલનના સાથી રહેલા લાલજી પટેલે ટીકા કરતાં શું કહ્યું?

'સરદાર પટેલ ગ્રૂપ'ના લાલજી પટેલે હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

લાલજી પટેલે કહ્યું, હાર્દિક પટેલ હવે સમાજનો માણસ રહ્યો નથી, રાજકીય માણસ છે.

આ સિવાય લાલજી પટેલે હાર્દિક પર પ્રહાર કરતાં શું કહ્યું?

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો