નિખત ઝરીન : બૉક્સરની સંઘર્ષથી ચૅમ્પિયન બનવા સુધીની કહાણી

વીડિયો કૅપ્શન, બૉક્સર નિખત ઝરીનની કહાણી, સંઘર્ષોથી ચૅમ્પિયન બનવા સુધી

વુમન વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ધમાકો કરવાવાળાં નિખત ઝરીન હવે ભારત પરત ફર્યાં છે.

આ જીત તેમના માટે કેટલી મોટી છે, આ જીતનો પાયો કેવી રીતે નંખાયો, આ વિશે નિખત ઝરીને બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં આપ્યા આ જવાબ.

વીડિયો : સારિકા સિંહ અને પ્રેમ ભૂમિનાથન

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો