વઢવાણ : આંબેડકરના ફોટો અને હાથમાં કલમ સાથે દલિત યુવતીની હાથી પર જાન નીકળી
બળદગાડા કે હેલિકૉપ્ટરમાં દુલ્હનને લેવા જતી જાન તમે જોઈ હશે પણ કન્યાનો વરઘોડો નીકળે અને એ પણ ઘોડા અને હાથ પર તો એ નવાઈની વાત છે.
સુરેન્દ્રનગરના વઢવાણનાં આવાં જ એક લગ્ન ગુજરાતમાં હાલ ચર્ચાનો વિષય બન્યાં છે. કન્યાનાં માતાપિતાએ દીકરીનું ફૂલેકું કાઢ્યું હતું. એટલું જ નહીં તેમને હાથી પર બેસાડી ફેરવવામાં આવ્યા હતાં.
શા માટે આ નવી પ્રથા અજમાવવામાં આવી તે જુઓ આ વીડિયો અહેવાલમાં...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો