PCOD : મહિલાઓને થતી આ બીમારી શું છે અને સારવાર કઈ રીતે કરવી?

વીડિયો કૅપ્શન, PCOD બીમારી થાય તો કેવી રીતે ખબર પડે? લક્ષણો જણાય તો શું કરશો?

બીબીસી લઈને આવ્યું છે વિશેષ સિરીઝ ‘Her Health’. જેમાં અમે મહિલાઓના આરોગ્યને લગતા મુદ્દાઓ વિશે નિષ્ણાતો સાથે વાત કરીશું.

આ વીડિયોમાં વાત કરીશું મહિલાઓમાં હૉર્મૉનલ ઇમ્બૅલન્સને લગતી બીમારી PCOD/PCOSનાં લક્ષણો વિશે. સાથે જ જાણીશું, સારવાર

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો