મધ્ય પ્રદેશમાં મુસ્લિમ પરિવારનું ઘર કેમ તોડી પડાયું?
મધ્ય પ્રદેશના ડિંડોરી જિલ્લાના રહેવાસી હલીમ ખાનનું ઘર થોડાં અઠવાડિયાં પહેલાં વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
હલીમ ખાનના અનુસાર, આનું કારણ એ છે કે તેમના પુત્ર તે ગામના એક હિન્દુ મહિલાના પ્રેમમાં પડ્યા હતા.
એક યા બીજા બહાને મુસ્લિમ પરિવારનાં ઘર-દુકાનો તોડી પાડવાની આવી ઘટનાઓ અન્ય રાજ્યોમાં પણ ઘટી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો