બનાસકાંઠાનું એ ગામ જ્યાં હિંદુ-મુસ્લિમોનો એવો સંપ કે મંદિરમાં યોજાઈ ઇફતાર પાર્ટી
બનાસકાંઠાના વડગામમાં કોમી એકતાનો એક અદ્ભુત નમૂનો જોવા મળ્યો છે. આ ગામમાં હિંદુ ભાઈઓએ મુસ્લિમ સમુદાયના લોકો માટે રમઝાન માસમાં રોજા છોડાવાનો એક ખાસ કાર્યક્રમ મંદિરમાં યોજ્યો હતો.
તેમજ મુસ્લિમભાઈઓએ મંદિર પરિસરમાં જ નમાઝ અદા કરી હતી.
વીડિયો : પરેશ પઢિયાર અને પ્રીત ગરાલા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો